Gujarat Police Constable Practice MCQ Part - 2 સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ? માનવીના નૈતિક મૂલ્યો માનવીનું ધાર્મિક જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય માનવીનું સમાજ જીવન માનવીના નૈતિક મૂલ્યો માનવીનું ધાર્મિક જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય માનવીનું સમાજ જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. મહિસાગર નર્મદા તાપી સાબરમતી મહિસાગર નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? રમેશ પારેખ કિશોર સિંહ જદવ નરસિંહરાવ દિવેટીયા કવિ કાન્ત રમેશ પારેખ કિશોર સિંહ જદવ નરસિંહરાવ દિવેટીયા કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP