કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસીએશન (AIBA)ની ચેમ્પિયન્સ અને વેટરન્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મેરી કોમ મનિષ કૌશિક વિજેન્દ્રસિંહ અમિત પંઘાલ મેરી કોમ મનિષ કૌશિક વિજેન્દ્રસિંહ અમિત પંઘાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્યામા કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્યામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP