કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ? વી.કે.પોલ આર.પી.મિશ્રા એસ.કે.શર્મા પી.કે.અગ્રવાલ વી.કે.પોલ આર.પી.મિશ્રા એસ.કે.શર્મા પી.કે.અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) કયારે મનાવાય છે ? 27 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 27 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ગુજરાત સરકારે વડોદરામાં IT પાર્ક સ્થાપવા માટે કઈ કંપની સાથે MoU કર્યા છે ? L & T રિલાયન્સ અદાણી HUL L & T રિલાયન્સ અદાણી HUL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 1 ઓગસ્ટ 5 ઓગસ્ટ 12 ઓગસ્ટ 15 ઓગસ્ટ 1 ઓગસ્ટ 5 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP