Talati Practice MCQ Part - 9 ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ? મહુડો બહેડા કેસૂડો આંબળો મહુડો બહેડા કેસૂડો આંબળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? NITI આયોગ DPIIT SEBI CII NITI આયોગ DPIIT SEBI CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) UNFCCCની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP27)ની મેજબાની ક્યો દેશ કરશે ? સાઉદી અરબ ઈજિપ્ત કતાર UAE સાઉદી અરબ ઈજિપ્ત કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? મધ્ય પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP