કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિ.મી./કલાકની ઝડપે દોડતી હોય, તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે ?

35 સેકન્ડ
28 સેકન્ડ
14 સેકન્ડ
21 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

2 મીનીટ 24 સેકન્ડ
2 મીનીટ
1 મીનીટ
1 મીનીટ 12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP