કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ગૂગલે ઉડુપી રામચંદ્ર રાવની 89મી જન્મજયંતી નિમિત્તે ડુડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉડુપી રામચંદ્ર રાવ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

ચિકિત્સા
સાહિત્ય
સંગીત
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ અર્બન ડિજિટલ મિશન (NUDM) શરૂ કર્યું ?

આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આપેલ બંને
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ?

13 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી
16 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP