કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ? 14 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ ઈવેન્ટમાં સુશ્રી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? વિમેન્સ ડબલ્સ આપેલ પૈકી કોઈ નહીં વિમેન્સ સિંગલ્સ મિકસ્ડ ડબલ્સ વિમેન્સ ડબલ્સ આપેલ પૈકી કોઈ નહીં વિમેન્સ સિંગલ્સ મિકસ્ડ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP