કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? કોલકાતા નવી દિલ્હી મુંબઈ અમદાવાદ કોલકાતા નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી અંત્યોદય શ્રમ સુરક્ષા એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ કરી ? બારડોલી નડિયાદ વ્યારા ભાવનગર બારડોલી નડિયાદ વ્યારા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) REWARD (Rejuvenating Watersheds for Agricultural Resilience through Innovative Development) પ્રોગ્રામ કઈ સંસ્થાની સહાયથી લાગુ કરવામાં આવી રહ્યો છે ? ADB UNDP વર્લ્ડ બેંક IMF ADB UNDP વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP