કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર ચલાવવાની પરવાનગી આપી ? ઈંગ્લેન્ડ જાપાન સ્વીડન ફ્રાંસ ઈંગ્લેન્ડ જાપાન સ્વીડન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP