કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રીતિ સિંહા
પ્રિયંકા રાવ
પ્રીતિ શર્મા
પ્રિયાકુમારી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અનુરાગ ગુપ્તા
જયકુમારસિંહ
અજય ભટનાગર
સત્યનારાયણ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ?

વિયેતનામ
ઈંગ્લેન્ડ
શ્રીલંકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP