Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? અમૃત રજત સૂવર્ણ હીરક અમૃત રજત સૂવર્ણ હીરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/84 1/92 2/47 2/77 1/84 1/92 2/47 2/77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરેલ છે. તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો. 1/900 કામ/સેકન્ડ 1/40 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/4 કામ/સેકન્ડ 1/900 કામ/સેકન્ડ 1/40 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/4 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ઘઉં ચોખા કારના 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 12.5 25 16(2/3) 20 12.5 25 16(2/3) 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP