GPSC PI Prelim Exam Paper 03 January 2021 કેન્દ્ર સરકારના મતે વર્ષ ___ સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. 2025 2022 2024 2026 2025 2022 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં ? 2030 2025 2021 2026 2030 2025 2021 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP