સંયોજક
આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી.
અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી.
અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી.
અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે.
સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP