Talati Practice MCQ Part - 8 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? તાડ ખેર સાગ ચેર તાડ ખેર સાગ ચેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 10 જૂલાઈ 1 જુલાઈ 8 જુલાઈ 22 જૂલાઈ 10 જૂલાઈ 1 જુલાઈ 8 જુલાઈ 22 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશઃ સંખ્યાઓ શોધો. 18, 16 28, 30 24, 26 22, 24 18, 16 28, 30 24, 26 22, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ? સુરત ડાંગ રાજકોટ કચ્છ સુરત ડાંગ રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 650 500 875 800 650 500 875 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP