છંદ જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ? મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી સવૈયા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો. દોહરો પૃથ્વી અનુષ્ટુપ ચોપાઈ દોહરો પૃથ્વી અનુષ્ટુપ ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ? મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP