કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આપેલ બંને UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 3 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? કર્ણાટક તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. સુરેન્દ્રનગર પોરબંદર જામનગર કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP