વાક્યના પ્રકારો જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો. જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પતંગ ઊંચી કરે છે જગદીશ પતંગ ઊંચી કરી જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી જગદીશથી પતંગ ઊંચી કરાઈ જગદીશ પતંગ ઊંચી કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે. હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP