અલંકાર નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ સ્વભાવોક્તિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વચ્ચે પ્રજ્ઞા આવી. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ? દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. રચના લાડુ ખવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. રચના લાડુ ખવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? નિર્દશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ સંભવનાર્થ નિર્દશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ સંભવનાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. આજ્ઞાર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP