વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ક્રિશા રમે છે. ક્રિશાથી રમાય છે. ક્રિશાથી રમાશે ક્રિશા રમશે ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાય છે. ક્રિશાથી રમાશે ક્રિશા રમશે ક્રિશાથી રમાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP