અલંકાર નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ? 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. સજીવારોપણ વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ સજીવારોપણ વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અર્થાન્તરન્યાસ અનન્વય ઉપમા રૂપક અર્થાન્તરન્યાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP