વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.કુંવર રડી પડી કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. એક પણ વાક્ય નથી. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.તે ખાય છે. તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP