વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.શિવમ જાય છે. શિવમથી જવાય છે શિવમ જાય શિવમ જશે શિવમથી જવાય શિવમથી જવાય છે શિવમ જાય શિવમ જશે શિવમથી જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો. મેં પત્ર લખાવ્યો હતો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખ્યો નથી. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખ્યો નથી. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો. અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો. મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું હું બોલું, નજ બોલું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું હું બોલું, નજ બોલું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP