વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો.

હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો
મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે
મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો
મારાથી જવાબ અપાવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ?

શ્રીમતી કલ્પનાબેન શેઠ
શ્રીમતી પુષ્પાબેન મહેતા
શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ
શ્રીમતી હંસાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
ગામલોકો આવી ગયા.

ગામલોકોથી આવી જવાય છે
ગામલોકોથી આવી જવાશે
ગામલોકોથી અવાઈ ગયું
ગામલોકોથી આવી જવાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
વિનુ ઓફિસેથી આવ્યો હતો.

વિનુથી ઓફિસેથી અવાય છે
વિનુથી ઓફિસેથી અવાશે
વિનુથી ઓફિસથી આવે છે
વિનુથી ઓફિસેથી અવાયું હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ભક્તો ભક્તિ કરે છે.

ભક્તો પાસે ભક્તિ કરાવે છે.
ભક્તો વડે ભક્તિ કરાય
ભક્તો ભક્તિ કરાઈ
ભક્તિ કોનાથી કરાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP