કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ? કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) ત્રિસુર (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) ત્રિસુર (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ પૈકી એક પણ નહીં 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ પૈકી એક પણ નહીં 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડેટા પ્રાઈવસી દિવસ (Data Prlvacy Day) ક્યારે મનાવાય છે ? 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ચીન ઈરાન રશિયા આપેલ તમામ ચીન ઈરાન રશિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP