કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? અમેરિકા ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફાન્સ ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 92 81 85 88 92 81 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP