કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - પાકિસ્તાન ભારત – ભૂટાન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ભારત - પાકિસ્તાન ભારત – ભૂટાન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.પ્રવીણ કે. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? મરાઠી હિન્દી કોંકણી ગુજરાતી મરાઠી હિન્દી કોંકણી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP