કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

અરબ સાગર
આંદામાન સાગર
બંગાળની ખાડી
દક્ષિણ ચીન સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
મોહન 10.2 કિ.મી. અંતર 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપશે ?

21 કિ.મી.
19 કિ.મી.
17 કિ.મી.
15 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

રુદ્રાક્ષ પાટિલ
ગગન નારંગ
મનુ ભાકર
સમ્રાટ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP