Revenue Talati Exam Paper (28-02-2016) જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે ક્યો કોડ દર્શાવી શકાય ? 65368 36568 63569 63568 65368 36568 63569 63568 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 5, 8, 17, ___, 37, 48 ખૂટતો અંક લખો. 20 25 24 13 20 25 24 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Arrange the jumbled parts and make a meaningful sentence :Twenty-twenty final / played with / team spirit / so / cold win / we / we. We could play with team spirit so we win twenty-twenty final. We played with team spirit so we could win twenty-twenty final. We win twenty-twenty final so we could play with spirit. We could win twenty-twenty final so we played with team spirit. We could play with team spirit so we win twenty-twenty final. We played with team spirit so we could win twenty-twenty final. We win twenty-twenty final so we could play with spirit. We could win twenty-twenty final so we played with team spirit. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP