Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિષ્કારણ નિર્જન મનોવીશ નિરવ નિષ્કારણ નિર્જન મનોવીશ નિરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તલવાર સામે ધરવી ઝઘડો બંધ કરવો લડાઈ કરવી તલવાર મુકી દેવી તલવાર સામે ધરવી ઝઘડો બંધ કરવો લડાઈ કરવી તલવાર મુકી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મોહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મોહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી. ભારે સાહસ કરવું નુકશાન કરવું ગપ્પા મારવા ચોરી કરવી ભારે સાહસ કરવું નુકશાન કરવું ગપ્પા મારવા ચોરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP