Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ? તત્પુરુષ સંયોજન એક પણ નહીં સર્વનામ તત્પુરુષ સંયોજન એક પણ નહીં સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District માતાપિતા શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તત્પુરૂષ દ્વન્દ્વ મધ્યમપદ લોપી ઉપપદ તત્પુરૂષ દ્વન્દ્વ મધ્યમપદ લોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ? વિધિવાક્ય વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય વિધિવાક્ય વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો ? હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. થી પર ની માં થી પર ની માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP