કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું ? ભીમ કર્ણ યુધિષ્ઠિર દુર્યોધન ભીમ કર્ણ યુધિષ્ઠિર દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન ___ છે. ત્રીજું પ્રથમ પાંચમું ચોથું ત્રીજું પ્રથમ પાંચમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 9મો 7મો 5મો 4થો 9મો 7મો 5મો 4થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો ? તાપી કચ્છ વડોદરા ભરૂચ તાપી કચ્છ વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? નવી દિલ્હી ચંદીગઢ લખનઉ ભોપાલ નવી દિલ્હી ચંદીગઢ લખનઉ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP