Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. સહાયક પ્રધાન ગુણ છેલ્લું સહાયક પ્રધાન ગુણ છેલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... જાન વિદ્યા કાગવિદ્યા કાગદી ટંડેલ વિદ્યા જાન વિદ્યા કાગવિદ્યા કાગદી ટંડેલ વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ. સ્વભાવ બદલવો મુશ્કેલ છે પોતાના જ વિરોધમાં આવવું પારકી આશા સદા નિરાશ કંઈ લેવા દેવા નહિ સ્વભાવ બદલવો મુશ્કેલ છે પોતાના જ વિરોધમાં આવવું પારકી આશા સદા નિરાશ કંઈ લેવા દેવા નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP