• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ?

તુર્કી
પોર્ટુગીઝ
અરબી
ફારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ?

ષટ્‌ + અનન
ષડ્ + નન
બધા વિકલ્પો ખોટા છે
ષડ્ + અનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ?

નીરીક્ષક
નીરિક્ષક
નિરીક્ષક
નિરિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

ખિસ્સાકાતરુ
ખિસ્સાકાત્રુ
ખિસ્સાંકાતરુ
ખિસ્સાકાતરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ?

બધા વિકલ્પો ખોટા છે
નીરદ
દામિની
મેઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7620
  • 7621
  • 7622
  • 7623
  • 7624
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ટકાવારી (Percentage) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર Revenue Talati Exam Paper (28-02-2016) એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US