Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર બનાસકાંઠા સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર બનાસકાંઠા સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ had I spoken then he left. આપેલ પૈકી એક પણ નહીં Rarely Hardly As soon as આપેલ પૈકી એક પણ નહીં Rarely Hardly As soon as ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP