Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 22 7 11 3.5 22 7 11 3.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન ગાયક રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર મહાન ગાયક રમતવીર ઉધોગપતિ મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP