Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ? મહી - રેવા શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી મહી - રેવા શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 5 8 7 6 5 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? લક્ષદ્વીપ પોંડિચેરી દીવ દિલ્હી લક્ષદ્વીપ પોંડિચેરી દીવ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? બચેન્દ્રીપાલ મેરી કોમ સાયના નેહવાલ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ મેરી કોમ સાયના નેહવાલ નંદિની પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ક્યો ? પહેલો ત્રીજો ચોથો બીજો પહેલો ત્રીજો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP