Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? એન્ડી મરે શૂ-મેકર રાફેલ નડાલ યોકોવિચ એન્ડી મરે શૂ-મેકર રાફેલ નડાલ યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? વૈશ્ય શૂદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP