Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે સંભાજી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 5 6 4 8 5 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? સરસ્વતી યમુના ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી યમુના ગંગા બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP