Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 101 100 98 98.5 101 100 98 98.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar માણસના શરીરમાં હાડકાં કેટલાં હોય છે ? 321 312 123 213 321 312 123 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP