Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Ashutosh does not think ___ this trick will work. that were those what that were those what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? ઉર્દૂ અંગ્રેજી હિન્દી અરબી-ફારસી ઉર્દૂ અંગ્રેજી હિન્દી અરબી-ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ? નરસિંહ મહેતા શામળ દયારામ અખો નરસિંહ મહેતા શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP