Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સ્વાધીન' શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો. સ્વ + અધીન સ્વા + ધીન સ્વા + અધિન સ્વ + અ + ધીન સ્વ + અધીન સ્વા + ધીન સ્વા + અધિન સ્વ + અ + ધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું' વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા અશક્ય બાબત શક્ય બનાવવી લાકડા ઉપર મંક્ડું ચડાવવું સજીવ અને નિર્જીવનો યોગ કરવો વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા અશક્ય બાબત શક્ય બનાવવી લાકડા ઉપર મંક્ડું ચડાવવું સજીવ અને નિર્જીવનો યોગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ? પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ? કીર્તિ અને ધન કમાવાનું સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું કીર્તિ અને ધન કમાવાનું સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? મદનમોહન માલવીય ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય મદનમોહન માલવીય ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP