Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
ભારતીય ભૂમિદળના 27મા વડા તરીકે કોની નિયુક્તિ થઈ ?

લે. જનરલ વી. કે. સિંહ
લે. જનરલ બિપિન રાવત
લે. જનરલ પ્રવીણ બક્ષી
લે. જનરલ હાફિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ?

માગસર સુદ 7, વિક્રમ સંવત 2006
માગસર સુદ 5, વિક્રમ સંવત 2006
કારતક સુદ 7, વિક્રમ સંવત 2006
માગસર વદ 8, વિક્રમ સંવત 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP