Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District VAT નું પુરું નામ શું છે ? Very Attractive Tax Value Added Tax Validity Added Tax Value Adjustment Tax Very Attractive Tax Value Added Tax Validity Added Tax Value Adjustment Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? ફ્રન્ટ પેજ વેબ સાઈટ પોર્ટલ હોમ પેજ ફ્રન્ટ પેજ વેબ સાઈટ પોર્ટલ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. ભાઈ-ભાઈ પિતા-પુત્ર સાળો-બનેવી સસરો-જમાઈ ભાઈ-ભાઈ પિતા-પુત્ર સાળો-બનેવી સસરો-જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP