Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પૂર્વાભિમુખ એટલે... પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની પાછળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. વિશેષણ નામ ક્રિયાપદ સર્વનામ વિશેષણ નામ ક્રિયાપદ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP