Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
“સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઝીણાભાઈ દેસાઈ
ત્રિભોવનદાસ લુહાર
મનુભાઈ પંચોલી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ?

અમૃતા શેરગીલ
અમૃતા પ્રીતમ
આશાપૂર્ણા દેવી
એસ્થર ડેવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતાં ?

પૂજ્ય ડો. હેડગેવાર
પૂજ્ય ગુરૂજી
શ્રી બાળા સાહેબ દેવરસ
શ્રી રજ્જુભૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP