GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે. ? 9 6 7 8 9 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 72 75 74 73 72 75 74 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી' વિપિન વાલુકા સવિતા પ્રથમી વિપિન વાલુકા સવિતા પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ? 18 16 17 19 18 16 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP