GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ચોપાઈ મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ઠીબરી તાંસળું કુલડી ગોરસી ઠીબરી તાંસળું કુલડી ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. પાંચમો સાતમો છઠ્ઠો આઠમો પાંચમો સાતમો છઠ્ઠો આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતનો પ્રમાણસમય એટલે ___ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP