GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. સાબરમતી તાપી નર્મદા મહિસાગર સાબરમતી તાપી નર્મદા મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? પારસી હિન્દુ બૌદ્ધ જૈન પારસી હિન્દુ બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? કાંચીપુરમ તિરૂવનંતપુરમ મદુરાઈ મહાબલીપુરમ કાંચીપુરમ તિરૂવનંતપુરમ મદુરાઈ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ? આંબાવાડી મણિનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી મણિનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP