GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ બ્રીડર બીજ રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ બ્રીડર બીજ રજીસ્ટર્ડ બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ? રાયપુર, છત્તીસગઢ ચેન્નઈ, તામિલનાડુ કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ ચેન્નઈ, તામિલનાડુ કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અગમ્ય અકળ અશક્ય અકલ્પ્ય અગમ્ય અકળ અશક્ય અકલ્પ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP