GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી આપ વખાણ કરવાં બીજાનાં વખાણ કરવાં નિંદા કરવી ખૂબ કામ કરવું આપ વખાણ કરવાં બીજાનાં વખાણ કરવાં નિંદા કરવી ખૂબ કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? 600 ગણો 800 ગણો આપેલ પૈકી એક પણ નહીં 1200 ગણો 600 ગણો 800 ગણો આપેલ પૈકી એક પણ નહીં 1200 ગણો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ did you stay ___ Somnath last month ? How long, in How much, for How far, on How, for How long, in How much, for How far, on How, for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે. (1) અને (2) બંને વાક્યો યોગ્ય છે. (1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે. (1) અને (2) બંને વાક્યો યોગ્ય છે. (1) અને (2) બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજું (2) વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ (1) વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP